SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) મોહ મહા તેફાને, નાવ ન ચાલે માને રે, મ પણું નવિ ભય મુજ હાથે હાથે, તારે તે છે સાથે મ૦ + ૨ ભક્તને સ્વર્ગ સ્વર્ગથી અધિ, જ્ઞાનીને ફળ દેખરે, મ કાયા કષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરેઈરે, મe | ૩ | જે ઉપાય બહુવિધની રચના, એગ માયા તે જાણેરે, મ. શુદ્ધ દવ્યગુણ પર્યાય ધ્યાને, શિવદે પ્રભુ પરાણે રે, મ રે ૪ પ્રભુ પાય વળગ્યા તે રહ્યા તાજા, અલગા અંગ ન સાજારે મવાચક જશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉંરે, મ પ. श्री मल्लिनाथ जिन स्तवन. ( સુણ બેહેની પીઉડે પરદેશી એ દેશી ) મલિજિનેસર ધર્મ તુમહારો, સાદિ અનંત સ્વભાવ; લેકાલેક વિશેષાભાસન, જ્ઞાનાવરણી આભાવજી. મા છે ૧ મે એક નિત્યને સઘળે વ્યાપી, અવચવ વિણ સામાન્યજીઃ બીયાવરણ અભાવે દેખે, ઉપયેગાંતર માન્યજી. મ૦ મે ૨ આતમ એક અસંખ્ય પ્રદેશી, અવ્યાબાધ અનંતજી, વેદની વિનાશે માયે, લેકે દ્રવ્ય મહંતજી. મ છે ૩ મોહની ક્ષયથી ક્ષાયક સમકિત, યથાખ્યાત ચારિત્ર, વીત
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy