SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ જીની સેવા કરે છે ૧ ગુણ અનંતા એ ગિરિવર કેરા, સિધ્યા સાધુ અનત, વીરે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવંત, ભભવ કેરારે, પાતિક દૂર કરે, વિમલગિરિ વંદોરે છે ૨ વાવડીયું રસ કુપા કેરી, મણિરે માણેકની ખાણ, રત્વખાણ બહુ રાજે હે તીરથ, એવી શ્રીજિનવાણ, સુખના સ્નેહીરે, મધને દૂર કરે, વિમલગિરિ વદરે ૩ પાંચ કોડીશું પુંડરીક સિધ્યા, ત્રણ કેડીશું રામ, વીશ કેડીશ પાંડવ સિયા, સિદ્ધક્ષેત્ર સિદ્ધ ઠામ, મુનિવર મોટા, અનંતા સિદ્ધિવરે, વિમલગિરિ નંદોરે છે ૪ ૫ એસે તીરથ ઓર ન જગમેં, ભાખે શ્રીજિન ભાણ દુર્ગતિ કાપે ને પાર ઉતારે (હાલો) આપે કેવળનાણ, ભવજન ભાવે રે, જે એનું ધ્યાન ધરે, વિમલગિરિ વદારે ૫ ૫ દ્રવ્ય ભાવશુ પૂજા કરતાં, પૂજે શ્રીજિન પાય, ચિદાનંદ સુખ આતમ વેદી, જ્યોતીસેં ન્યાતમિલાય, કીતિ એહનીર, મા ણેક મુનિ કરે, વિમલગિરિ વહેરે છે ૬ ઈતિ . चावीश तीर्थकरना आंतरानुं स्तवन. ચોવીસ છનને કરી પ્રણામરે, જેથી મન વંછિત સીઝે કામરે, અવસર્પિણ આવું છું ઘણું રે, ચઉ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy