SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૧) આજી, નાચીએ બાલી મૃષાવાદ, માચીએ લેઇ ધન પારક છે, હારીઆ નિજ ગુણ સ્વાદ. શાંતિ ॥ ૨॥ દેવ માનવતિય ચનાંજી, મૈથુન સેવ્યાં ઘણીવાર, નવવિધ પરિગ્રહ મેલીઆજી, ક્રોધ કીધારે અપાર શાંતિ ॥ ૩ ॥ માંન માચા લેબ વશ પડયા છે, રાગને દ્વેષ પરિણામ, કલહ અભ્યાખ્યાન તિમ સહી, પૈશુન્ય દુરિતનુ ઠામ. શાંતિ ॥ ૪ ॥ રતિ અતિ નિદા મેં કરીજી, જેથી હાય નરકવાસ, કપટ સહિત જીડ· ભાખી જી, વાસીયું ચિત્ત મિથ્યાત્વ, શાંતિ ॥ ૫ ॥ પાપસ્થાનક એ કહ્યાંછ, જેહે પ્રભુ આગમ માંહી, તેહ અશુદ્ધ પરિણામથી જી, રાખજો ગ્રહી મુજ માંહી, શાંતિ ॥ ૬ ॥ તું પરમાતમ જગદ્ગુરૂજી, હિતકર જગ સુખદાય, હંસવિજય કવી. રાજનેાજી, માહનવિજય ગુણ ગાય. શાંતિ ॥ ૫॥ श्री अष्टापदनुं स्तवन. મનડુ અષ્ટાપદ મેનું માહરૂજી, નામ જપુ નિશ દિશ; ચઉ અટ્ઠ દસ દાય વંદીએજી, ચઉ દિશિ જિન ચેાવીશ, મનડું॰ ॥ ૧॥ એક એક જોજન આંતરૂજી, પાવડીમાં છે આ જી, આઠ જોજન ઉંચુ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy