SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યંતર તપ તે સંવર, સમતા નિજા હે, જી રે, તે તપ નમીએ ભાવ ધરીને, ભવ સાગરમાં સેતુ. ભવિ૦ મે ૧૦ છે એ નવપદમાં પણ છે ધમ ધર્મ તે વરતે ચારરે, દેવગુરૂને ધર્મ તે એહમાં, દય ત્રણ ચાર પ્રકાર,ભવિ૦ ૧૧ માર્ગ દેશક અવિનાશીપણું, આચાર વિનય સંકેતે જરે, સહાયપણું ધરતા સાધુજી, પ્રણો એહિજ હેતે, ભવિને ૧૨ વિમલેશ્વર સાંનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે જીરે, પદ્મવિજય કહે તે ભવિપ્રાણી, નિજ આતમ હિત સાધે. ભવિ છે ૧૩ श्रीऋषभजिन स्तवन.. આજ તે વધાઈ, રાજા નાભિકે દરબાર રે; મરૂદેવાથે બેટે જાયો, ૪ષભ કુમાર રે. આજ છે ૧ . અયોધ્યામાં ઓચ્છવ હવે, મુખ બેલે જયકાર રે. ઘનનન નનન વંટા વાજે, દેવ કરે થઈકાર રે આજ૦ ૨ | ઈંદ્રાણું મલી મંગલ ગાવે, લાવે મેતીમાળ રે, ચંદન ચચ પાયે લાગે, પ્રભુ છે ચિરકાલ, આજ છે ૩ એ નાભિરાજા દાનજ દેવે, વરસે અખંડ ધાર છે, ગામ નગરપુર પાટણ વે,
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy