SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૮) ચય વિરચે તખેવ, અગ્નિકુમારને વાયરે, મેઘકુમાર સુર આયરે, કે ૪ . નિજ નિજ કારજ કરતારે, પણ ઉછાહ ન ધરતારે, જન ગણધર મુનિરાય, ચયત્રિક કરે તેણે ડાયરે ૫ હવે જીનદાઢાને દંતરે, અસ્થિને ભસ્મ જે હુંતરેતે લીયે નિજ નિજ - ગરે, જનવિરહતણે એ શેમરે છે ૬. શુભરચે ત્રણ સારરે, જીન ગુણ ગાય ઉદારરે, પ્રભુ વિણ નહિ કેઈ આધારરે, જાય નંદીશ્વર ઠારરે. ૭ મચ્છવ તિહાં કરી દેવરે, જાય નિજ નિજ થાનક હેવરે, સમુ. દુગમાં જીનદાઢા મુકેરે, તમ વિનયાદિ ન ચુકેરે. ૮ ભગવતી અંગે એ ભાખ્યું રે, જંબુદ્વિપપન્નતિએ દા ખ્યું રે; શુદ્ધભાખી ચિત્ત રાખ્યું રે, મેક્ષ કલ્યાણક આપ્યું રે, છે ૯ વાર.. ઇય પણ કલ્યાણક સુગુણ ઠાણુક પામીએ આરાધતાં, સાકે સેલ ખાસી વરસેં, ઉદ્યમ હર્ષ તે વાધતાં સાત નાગજી કહેણથી સાધારણ જીન ગાઈયા, ક્ષમાવિજ્ય જીન ઉત્તમ નામે પmવિજયે ધ્યાઈયા એ ૧ . ઈતિ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy