SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૩). પણ ધન્ય જેણે, મોચ્છવ કીધ ઉઝીઠ, જે ૩ એક કલ્યાણક જેણે દિને તે દિન, હાય અનંત, કલ્યાણક તેણે કારણે, કરીયે સમકિતવંત. . ૪. આંખ મિચિ ઉઘાડીએ, નહિ સુખ તેતિવાર: સુખી આ ભિન્નમુહુર્ત લગે, નારક પણ હોય સારે. ૫ ઈંદ્ર ચેસઠ આવે તિહાં, મછવ કરવા કામ કરી મચ્છવ સ્તવનાવલી, જાય નંદીશ્વર ઠામ. ૧૬ તિહાં અઠાઈમેચ્છવ કરી, જાએ નિજ આવાસ; એમ એક કલ્યાણ કે, કરતાં હર્ષ ઉલ્લાસ હા પ્રભુ ગુણની અદ્દભુતતા, અચરિજતા ગુણ ગેહ, રેમ કૂપ વિકસે વલી, લાભ લહે બહ તેહ. ૮ ઢાળ ૧ લી. જબ ઉપજે, જનની કુખેં જીનવરા, તવ ઈંદેજી આસનથી ઉઠે તાપ્રભુ સામાજી, સાત આઠ પગલાં ભરે, કરજેડીજી, શકસ્તવ ઈમ ઉચરે. ૧૧ ઉલાલ-ઉચરે હર્ષે અતિપ્રક, ઉપન્ય તીર્થકરે પહિસ્વામિગોત્ર જેહનાં, દ્રવ્ય જનધર સંહારે, ધન્ય દિન આજને જણે, તીર્થપતિ સેવા મલી, મનમાંહે રાચો અને નાચે, કરો સ્તવનાવલી. ૨ ચાદ સ્વપનાં, જનની દેખે તામ એ પુછે પતિજ, સ્વપન પાઠક તે ઠામ એ; તેહ ભાખે, સવપન વિ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy