SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સઘળે, અતિ પ્રશસે દઢપણે, હવે શેડ સંગ્રહ કરે, રૂડે ઊજમણું કરવા તણે. ૧૪ મુક્તાફળ મણુંમાણીજ્યને હીરલા, પીરેજા રે વિદ્રમ ગેલક અતિભલા, સવર્ણાદિકરે, સપ્તધાતુ મેલે રૂડી, ક્ષીરાદકરે પ્રમુખ વિવિધ અંબર વલી, ગુટકાવવા ધાન્યને પકવાન બહુવિધ ફળ ફૂલ મન ઉજાળે અગીઆર સંખ્યા એક એકની ઠવે શ્રીજીન આગળ, જન ભક્તિ મંડે દુરિત ખંડે, લાભ લે નરભવ તણે મહિમા વધારે સુવિધિ ધારે, તપ સુધારે આપણા છે ૧૫ સાતે ક્ષેત્રેરે ખરચે ધન મન ઉલ્લસી, સંધ: પુજારે, સ્વામી ભક્તિ કરે હસી, દીયે મુનિને, જ્ઞાને પગરણ શુભમને, અગીઆરસરે, એમ ઉજવી તેણે સુત્રતે, ગુટક-તેણે સુત્રતે એક દિવસ વાંઘા, સૂરિજયશેખરગુરૂ, સુણી. ધર્મ અનુમતિ માગી વ્રતની, લીએ સંયમ સુખકારૂ, અગીઆર તરૂણું ગ્રહી સંયમ. તપ તપી અતિ નિર્મળું, લહી નાણુ કેવળ મુકિત પહોંચ્યા હું સુખ ધન ઉજળું. મે ૧૬ | દયશય છઠરે, એક અઠમ સારરે, જટામાસીરે, એક ચામાસી ચારરે, ઈત્યાદિકરે સુત્રત મુનિવર તપ કરે, અગીરસરે, તિથિ સેવે મુનિ મન ખરે. ગુટક-મન ખરે પાળે શુદ્ધ સંયમ, એક દિન એક રૂ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy