SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રી પુનમના દેવવંદન–પં. દાનવિજ્યજીકૃત ૨૩૩ તૃતીય ચૈત્યવંદન. ચૈિત્રી પૂનમને દિવસ, શત્રુંજય ભેટે; ભકિત ધરે જે ભવ્યલોક, તે ભવ દુઃખ મિટે આદીશ્વર જિનની અમૂલ, પૂજા વિરચાવે; ઈતિ ભીતિ સઘલી ટળે, સુખ સંપદ પાવે; પરમાતમ પરકાશથી એ, પ્રગટે પરમાનદ, શ્રી વિજયરાજસૂરીશ્વરૂ, દાન અધિક આણંદ. ૩ પછી નમુત્થણું જયવીયરાય સંપૂર્ણ કહી દેવવંદન ભાષ્ય (પાના ૨૩૪થી) કહીને અને વિધિ પૂર્વે લખે છે, તેથી પાંચ ગુણે કરીએ. મુનિરાજ શ્રીદાનવિજયજી વિરચિત ચિત્રીપૂનમના દેવવંદન સમાપ્ત. 4
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy