SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્રી પુનમના દેવવંદન–પં. દાનવિજયજીકૃત ૨૦૫: પંચ કડી સાથે મુણીંદ, અણસણુ તિહાં કીધ; શુકલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તિહાં લીધ; ચૈત્રી પૂનમને દિન એ, પાયા પદ મહાનંદ, તે દિનથી પુંડરીક ગિરિ, નામ દાન સુખકંદ. ૨ પ્રથમ થાય જોડે. શ્રી શત્રુંજય ગિરિવર વાસવ. વાસવ સેવિત પાયજી જયવંતા વરતે તિહું કાલે, મંગલ કમલા દાયજી; સિરિ રિસફેસર શિષ્ય શિરોમણિ, પુંડરીકથી તે સાધ્યો; ચૈત્રી પૂનમ આ ચાવીસી, મહિમા જેહને વાળે, અનંત તીર્થકર શત્રુંજય ગિરિ, સમસર્યા બહુ વાર છે; ગણધર મુનિવરશું પરવરિયા, તિહઅણુના આધાર છે; તે જિનવર પ્રણમે ભવિ ભાવે, તિહું અણુ સેવિત ચરણ છે? ભવ ભય ત્રાતા મંગલ દાતા, પાપ જે ભર હરણું છે. ૧ પાપ રૂપી રજને સમૂહ.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy