SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ દેવવંદનમાલા બહ નેહ આણી એહ જાણી, સકલ તીરથ સેહરો; શ્રી ઋષભદેવ જિણુંદ પૂજી, પૂર્વ સવિ દુત હરે; અસુર સુર મુનિરાજ કિન્નર, જાસ દરસન અહિલસે; જેહનું ફરસન કરી ભવિજન, મુકિત સુખમાં ઉલ્લસે. ઢાલ-આદીશ્વર રે. વિહરતા જગમાંહિ રે; સિદ્ધાચલ રે, આવી સમસર્યા ત્યાંહિરે. ત્રુટક ત્યાંહિ ગણધર પુંડરીકને, ભુવન ગુરુ એમ ઉપદિશે; તુમ નામથી એ તીર્થ કેરો, અધિક મહિમા વધશે; કર્મ સહિ તોડી મેહ મોડી, લહી કેવલ નાણું રે; ચૈત્રી પૂનમ દિવસે ઈશુ ગિરિ, પામશો નિર્વાણ રે. ઢાલ ઈમ નિસુણી રે, શ્રી ગણધર પુંડરીક રે; ભવજલથી રે, અલગુ જિમ પુંડરીક રે; ત્રુટકપુંડરીક પરે જે ભય ન પામે, પરોસહ ઉપસર્ગથી; ક્રોધને મદ માન માયા, જાસયિ રતિ નથી, પંચ કોડિ મુનિવર સંધાતે, તિહાં અણસણ ઉચ્ચરે; અડ કર્મ જાલી દોષ ટાલી, સિદ્ધમંદિર અનુસરે. ૩ ૧. કમળ, ૨. સિંહ. ૩. લેશ માત્ર ૪ બાળી.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy