SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ચૈત્રી પુનમે સિરિ રિસહેસર, પૂજો પુ'ડરીક ગણિ સુદરુ. અતીત અનાગત વર્તમાન, જિનવર આવી અનંત તાન; ચૈત્રી પૂનમ દિવસે સમેાસર્યાં, તે ધ્યાયી મુક્તિ વધુ વર્યા. વિમલાચલ મહિમા ભાખિયા, જિનવર ગણધર તિહાં દાખીયા; તે આગમ સમરે ધિરય ભાવ, દેવવ નમાલા ૧ ર દુસ્તર ભવસાગર સાર નાવ. ચક્કેસરી દેવી સુરવરા, જિનવર પય સેવે હિતકરા; વિમલાચલ ગિરિ ૨વાલિકા, વરદાન દેજો ગુણ માલિકા, ઉ પછી નમ્રુત્યુણું અરિહંત ચેઇઆણું વગેરે કહી પૂર્વની માકક ચાર થાયા કહેવી. થાય જોડા બીજો. વિમલાચલ ભૂષણ, ઋષભ જિનેશ્વર દેવ; તસ આણુ લહીને, ઋષભસેન 'ગણુદેવ; ૧ ગણધર O
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy