SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ મૌન એકાદશીના દેવવંદન–પં. રૂપવિજયજીકૃત કેવલનાણ કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવે છે; જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે; જિનy૦ મદ્ધિ તૃતીય ચિત્યવંદન. જય નિર્જિત મદ મદ્ય, શલ્યત્રય વર્જિત સ્વામી; જય નિર્જિત કંદર્પ દર્ય, નિજ આતમ રામી. ૧ દુર્જય ઘાતી કર્મ 'મર્મ, ભંજન વડવીર; નિર્મલ ગુણ સંભાર સાર, સાગર પર ગંભીર. ૨ અનંત જ્ઞાન દર્શન ધરૂ એ, મલ્લિ જિદ મુર્ણિા વદન પતસ દેખતાં,લહે ચિટૂ૫ અમંદ. ૩ (ઈતિ ચોથો જોડે. ૪) દેવવંદનને પાંચમો જોડે. પ્રથમ ચિત્યવંદન. સકલ સુરાસર ઇંદ વંદા, ભાવે કર જોડી; સેવે પદ પંકજ સદા, જઘન્ય થકી એક કેડી. ૧ જાસ ધ્યાન એક તાન, કરે જે સુર નર ભાવે; સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પાવે. ૨ સર્વ સમિહિત પૂરવા એ, સુરતરૂ સમ સહાય; તસ પદ પદ્મ પૂક્યા થકી, નિશ્ચય શિવ સુખ થાય. સ. ૧ ઘાતી કર્મને મર્મ એટલે મેહનીય કર્મ. ૨ મનવાંછિત.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy