SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ મૌન એકાદશીના દેવવંદન-પં૦ રૂપવિજયજીકૃત મલ્લિ નમી નામે, કેવલજ્ઞાન પામે; દસ ક્ષેત્ર સુઠામે, તિમજ ભિન્ન ભિન્ન નામે ત્રણ કાલ 'નિમામે, ઘાતિયાં કર્મ વાગે; તે જિન પરિણામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૨ જિનવરની વાણી, ચાર અનુયોગ ખાણી; નવ તત્વ વખાણી, દ્રવ્ય ષટમાં પ્રમાણ ગણુધરે ગુંથાણી, સાંભલે જેહ પ્રાણી; કરી કર્મની હાણી, જઈ વરે સિદ્ધિ રાણી. સુર કુબેર આવે, શીશ જિનને નમાવે; મિથ્યાત્વ ખપાવે, શુદ્ધ સમ્યકત્વ પાવે; પુણ્ય થાક જમાવે, સંધ ભકિત પ્રભાવે; પદ્મવિજય સુહાવે, શિષ્ય તસ રૂ૫ ગાવે. શ્રી મક્ષિજિન કેવલજ્ઞાન કલ્યાણક સ્તવન, ( સાંભલ રે તું સજની મેરી, ૨જની કિહાં રમી આવી રે–એ દેશી.) મલિ જિનેશ્વર અરચિત કેશર, અલસર અવિનાશી છે; પરમેશ્વર પૂરણ પદ કતા, ગુણરાશિ શિવ વાસી, જિનજી ધ્યાવો છે. ૧ નિમમત્વ. ૨ ખપાવે.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy