SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ મૌન એકાદશીના દેવવંદન-૫૦ રૂપવિજયજીકૃત શ્રી મલ્લિજિન દીક્ષા કલ્યાણક સ્તવન (સખી આવી દેવ દિવાલી રે—એ દેશી.) પંચમ સુરલેાકના વાસી રે, નવ લેાકાંતિક સુવિલાસી રે; કરે વિનતિ ગુણની રાશિ. મલ્લિજિન નાથજી વ્રત લીજે રે, ભવિ જીવને શિવસુખ દીજે. મલ્લિ॰—એ આંકણી. તુમે કરૂણારસ ભંડાર રે, પામ્યા છે. ભવજલ પાર રે; સેવકના કરા ઉદ્ધાર. પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગનાં દારિદ્ર દુ:ખ કાપે રે; ૧૯૫ પ્રભુ ચરણે શીશ નમાવે. તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે; સુરપતિ ભકતે નવરાવે. ૧ મલ્લિ॰ ભવિ૦ ૨ ભવ્યત્વ પણે તસ છાપે. (થાપે) મલ્લિ॰ ભવિ॰ ૩ સુરપતિ સઘલા મલી આવે રે, મણિ રયણુ સાવન વરસાવે રે; મલ્લિ॰ ભવિ૦ ૪ મલ્લિ ભવિ૦ ૫
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy