SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ દેવવંદનમાલા સુરવધુ નરવધૂ મલી મલી, જિનગુણ ગણ ગાતી; ભક્તિ કરે ગુણવંતની. મિથ્યા અઘ ઘાલી. ૪ મલ્લિ જિર્ણોદ પદ પદ્મની એ, નિત્ય સેવા કરે જેહ રૂપ વિજય પદ સંપદા, નિશ્ચય પામે તેહ. ઈતિ દ્વિતીય દેવવંદન જોડે. ૨ દેવવંદનને તૃતીય જોડે. વિધિ–હવે પછીના બધા જોડામાં પ્રથમ જેડાની પેઠે સર્વે વિધિ કરવી. પ્રથમ ચિત્યવંદન. અભુત રૂપ સુગંધિ શ્વાસ, નહિ રોગ વિકાર; મેલ નહી જસ દેહ રેખ, પ્રસ્વેદ લગાર. ૧ સાગર વર ગંભીર ધીર, સુરગિરિ સમ જેહ; ઔષધિપતિ સમ સિમ્ય કાંતિ, વર ગુણગણ ગેહ. ૨ સહસ અષ્ટોત્તર લક્ષણે એ, લક્ષિત જિનવર દેહ, તસ પદ પદ્મ નમ્યા થકી, ન રહે પાપની રેહ. ૩ દ્વિતીય ચૈત્યવંદન. મલ્લિનાથ શિવ સાથે, આઠ વર અક્ષયદાયી; છાજે ત્રિભુવન માંહિ, અધિક પ્રભુની ઠકુરાઈ. ૧
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy