________________
૧૬૬
દેવવંદનમાલા
જગપતિ ચોસઠસુરપતિતામ,ભક્તિ કરે ચિત્તગહગાહી જગપતિ નાચે સુરવધુ કોડી, અંગ મેડી આગલ રહી. જગપતિ વાજે નવ નવછંદ, દેવ વાજિંત્ર સેહામણા સુરપતિ દેવદુષ્ય ઠવે બંધ, પુષ્પવૃષ્ટિ કરે સુર ઘણું. જગપતિ ધન્યવેલાઘડી તેહ, ધન્ય તે સુરનર ખેચરા; જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્યા. જગપતિ પ્રભુપદ પદ્મની સેવ, ત્રિકરણ શુદ્ધ જે કરે, જગપતિ કરીય કરમને અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે.
પછી જ્યવયરાય અર્ધા કહીને ખમાસમણ દઈ ચિત્યવંદનને આદેશ માગી ત્રીજું ચિત્યવંદન કહેવું તે આ પ્રમાણે
તૃતીય ચૈત્યવંદન. અવધિજ્ઞાને આભેગીને, નિજ દીક્ષા કાલ; દાન સંવછરી જિન દીયે, મનોવાંછિત તતકાલ ૧ ધન કણ કંચન કામિની, રાજ ઋદ્ધિ ભંડાર છડી સંયમ આદરે, સહસ પુરૂષ પરિવાર. ૨