SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ દેવવંદનમાલા પારી ચેથી થેય કહેવી. એ રીતે ચારે ય કહેવી. તે થે નીચે પ્રમાણે – - શ્રી અરજિનની થો. શ્રી અરજિન ધ્યાવો, પુણ્યના થોક પાવો; સવિ દુરિત ગરમાવો, ચિત્ત પ્રભુ ધ્યાન લાવે; મદ મદન વિરાવ, ભાવના શુદ્ધ ભાવે; જિનવર ગુણ ગાવે, જિમ લહે મેક્ષ ઠા. ૧ સવિ જિન સુખકારી, ક્ષય કરી મોહ ભારી; કેવલ શુચિ ધારી, માન માયા નિવારી; થયા જગ ઉપગારી, ક્રોધ દ્વાપહારી; શુચિ ગુણ ગણધારી, જે વર્યા સિદ્ધિ નારી. . કર નવ તત્ત્વ વખાણી, સપ્તભંગી પ્રમાણી; સગ નયથી મિલાણી, ચાર અને ખાણી: જિનવરની વાણી, જે સુણે ભવ્ય પ્રાણી; તિણે કરી અઘહાણી, જઈ વરે સિદ્ધિ રાણી. ૩ સમકિતિ નરનારી, તેહની ભક્તિકારી; ઘારણ સુરી સારી, વિદ્મના થોક હારી; પ્રભુ આણુ કારી, લચ્છી લીલા વિહારી; સંઘ દુરિત નિવારી, હે આણંદ કારી. ૧. પાપને નાશ,
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy