SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ મૌન એકાદશીના દેવવંદન–પં. રૂપવિજયજીકૃત ૧૬૧ સગ પશૃિંદી સગ એગિંદી, ચઉદ રત્નશું શોભિતં; નવ નિધાનાધિપતિ નાકી', ભક્તિભાવભૂતૈિર્નતં; કોટિ છબૂ ગ્રામનાયક, સકલશત્રુવિજિત્વરં–સુર અ. સહસ અષ્ટોત્તર સુલંછન–લક્ષિત કનકચ્છવિં, ચિહનનંદાવર્તશેભિત, સ્વપ્રભાનિર્જિતરવિં; ચક્રી સપ્તમ ભક્તભેગી, અષ્ટાદશમ જિનવરં–સુર અ૦ લોકાંતિકામરબંધિત જિન, ત્યક્તરાજ્યમાભરે; મૃગશિર એકાદશી શુકલપક્ષે, ગ્રહિતસંયમ સુખકરં; અરનાથ પ્રભુપદ પદ્મસેવન, શુદ્ધરૂપ સુખાકર—સુર અ પછી પંકિંચિત્ર નમુઘૃણું અને જયવીયરાય અર્ધા કહી પછી ખમાસમણ દેઈને બીજું ચિત્યવંદન કહેવું તે આ પ્રમાણે– દ્વિતીય ચૈત્યવંદન. રાય સુદર્શન કુલ નભે, નૂતન દિનમણિરૂપ; દેવી માતા જનમિયો, નમે સુરાસુર ભૂપ. * ૧ દેવ. ૨ સૂર્ય.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy