SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદનમોલી ચૈત્યવંદન. મલ્લિનાથ ઓગણીસમા, જસ મિથિલા નારી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી. ર તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય; લંછન કલશ મંગલ કરૂ, નિર્મમ નિરમાય. ૨ વારસ પચાવન તહસનું એ, જિનવર ઉત્તમ આય; પાવિજય કહે તૈહને, નમતાં શિવસુખ થાય. ૩ પછી જંકિચિ નમુત્યુનું અરિહંત ચેઈઆણુ ક્ષી એક નવકારને કાઉસગ્ગ પારી થાય કહેવી. મદ્વિજિન નમીયે, પૂર્વલાં પાપ ગમીયે; ઇદ્રિય ગણુ દમિય, આણુ જિનની ન ક્રમીયે; ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વધીયે; જિન ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. ૧ શ્રી મુનિસુવ્રત જિન દેવવંદન પછી “આભવમખંડા’ સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન! શ્રી મુનિસુવ્રત જિન આરાધનાથ ચેત્યવંદન કરૂં છું કહી ચત્યવંદન કરવું. તે આ પ્રમાણે –
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy