SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ચોમાસીના દેવવંદન–પં. પવિજ્યજીકૃત ૧૧૧ પછી અંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઈઆણું એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી પહેલી થેય કહેવી. પછી લોગસ્સવ સવ્વલેએ અન્નત્થ કહી બીજી ય કહેવી. પછી પુષ્પવરદી, સુઅસ્સે ભગવઓ૦ અન્નત્થ૦ કહી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં બુદ્વાણુંવેયાવચ્ચગરાણું૦ અન્નત્થ કહી ચોથી થાય કહેવી. તે થેયે આ પ્રમાણે– થાય. વદ જિન શાંતિ, જાસ વન કાંતિ; ટાલે ભવ ભ્રાંતિ, મોહ મિથ્યાત્વ શાંતિ; દ્રવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ; ધરતાં મન ખાંતિ, શક સંતાપ વાંતિ. દય જિનવર નીલા, દોય ઘેલા સુશીલા; દય રક્ત રંગીલા, કાઢતા કર્મ કીલા; ન કરે કોઈ હીલા, દેય શ્યામ સલીલા; સોલ સ્વામીજી પીલા, આપજે મોક્ષ લીલા. જિનવરની વાણી, મોહવલ્લી કૃપાણી; સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણી; અરથે ગુંથાણી, દેવ મનુષ્ય પ્રાણી; પ્રભુ હિત આણું, મોક્ષની એ નિશાણું. વાઘેસરી દેવી, હર્ષ હિયડે ઘરેવી; જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરવી;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy