SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ દેવવંદનમાલા થાય. વિમલ જિન જુહારો, પાપ સંતાપ વારે; શ્યામ મહારે, વિશ્વ કીર્તિ વિફર; યજન વિસ્તાર, જાસ વાણી પ્રસાર ગુણગણ આધાર, પુણ્યના એ પ્રકારો. શ્રી અનંતનાથ જિન દેવવંદન, પછી “આભવમખંડા” સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવદ્ ! શ્રી અનંતનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચિત્યવંદન કરવું. તે આ પ્રમાણે– ચૈત્યવંદન. અનંત અનંત ગુણ આગરૂ, અધ્યા વાસી, સિંહસેન નૃપ નંદને, યે પાપ નિકાસી. ૧ સુજસા માતા જનમીયો, ત્રીશ લાખ ઉદાર; વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર. ૨ લંછન સિંચાણ તણું એ, કાયા ધનુષ પચાસ; જિન પદ પ નમ્યા થકી, લહિયે સહજ વિલાસ. ૩ પછી અંકિંચિત્ર નમુત્થણુંઅરિહંત ચેઈઆણું કહી એક નવકારને કાઉસગ્ગ પારી થાય કહેવી.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy