SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ દેવવંદનમાલા થાય. નરદેવ ભાવેદે, જેની સાથે સે; જેહ દેવાધિદેવ, સાર જગમાં ક્યું કે, જોતાં જગ એહ, દેવ દીઠે ન હો, સુવિધિ જિન જેહવો, મેક્ષ દે તતખેવો. શ્રી શીતલનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડા સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવદ્ ! શ્રીશીતલનાથ જિન આરાધનાથે ચૈત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે-- ચૈત્યવંદન. નંદા દદ્ધરથ નંદને, શીતલ શીતલનાથ; રાજા ભક્િલપુરતણે, ચલવે શિવ સાથ. લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ; કાયા માયા ટાલીને, લલ્લા પંચમ નાણુ. શ્રીવત્સ લંછન સુંદરૂ એ, પદપશે રહે જાસ; તે જિનની સેવા થકી, લહીએ લીલ વિલાસ. ૩ પછી અંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઈઆણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ પારી થાય કહેવી.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy