SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌમાસીના દેવવંદન–પં. પદ્યવિજયજીકૃત ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ બાઈએ;. નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ જયોતિ નિપાઈએ. નમ ૭ જિત મોહ કહ વિછોહનિદ્રા, પરમપદસ્થિતજયકરગિરિરાજ સેવા કરણતત્પર, પદ્મવિજયસૂહિતકરે. ૮ અહીં અંકિચિ, નમુથુલું કહી અર્ધા જયવીરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! શ્રી ઋષભજિન આરાધનાથ ચિત્યવંદન કરૂં ? ઈચ્છ, એમ કહી ચિત્યવંદન કહેવું. તે આ પ્રમાણે – ચૈિત્યવંદન, આદિદેવ અવલેસરૂ, વિનીતાનો રાય, નાભિરાયા કુલ મંડણ, મરૂદેવા માય. પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ; ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાલ. વૃષભ લંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણમણિ ખાણુ તસ પદપવા સેવન થકી, લહીએ અવિચલ ઠાણુ. ૩: પછી અંકિંચિત્ર નમુથુણં, અરિહંત ચેઈઆણું એક . નવકારને કાઉસગ્ગ કરી મારી પહેલી ય કહેવી. પછી લેગસ સવલએ અન્નત્થ૦ કહી બીજી ય કહેવી, પછી
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy