SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌમાસીના દેવવંદન-પં. વીરવિજયજીકૃત ઝગમગ ચિત્ય ઉદાર રે. ચઉ૦ ૬ રહેશે ઉત્સર્પિણી લાગે છે, દેવ મહિમા ગુણ દાખ રે સિંહનિષદ્યાદિક વિરપણે છે, વસુદેવહિંડની સાખ રે. ચઉ ૭ કેવલી જિનમુખમેં સુષ્ય જી, ઈણ વિષે પાઠ પઠાય રે, શ્રી શુભવીર વચન રસે છે, ગાય ગષભ શિવ હાય રે. ચઉ ૮ શ્રી સમેતશિખર ગિરિ તીર્થ સ્તવન. નામ સુણત શીતલ શ્રવણ, જસ દર્શન શીતલ નયનાં સ્તવન કરત શીતલ વયણ રે. સમેત શિખર ભેટણ અલજે, મુજ મન બહુ ભવિ સાંભળજો રે; અનુભવ મિત્ર સહિત મલજો રે. સ૦ ૨ જંબૂદ્વીપ દાહિણ ભરતે, પૂરવ દેશે અનુસરતે સમેતશિખર તીરથ વરતે રે. સ૦ ૩ જસ દર્શન ઘન કર્મ દહે, દિનકર તાપ ગગન વહે શશી વસી પદ્મ વિનાશ લહે રે. સ. ૪ અજિતાદિકદશશિવરિયા,વિમલાદિકનવભયતરિયા પાર્શ્વનાથ એમ વીશ મલીયા રે. સ. ૫
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy