SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદનમાલા જિનવર જ્યકારે, કર્મ સંકલેશહારે; ભવજલ નિધિતા, નિમિ નેમિકુમાર. અડ જિનવર માતા, 'સિદ્ધિસૈધે પ્રયાતા; અડ જિનવર માતા, સ્વર્ગ ત્રિજે વિખ્યાતા અડ જિનવર માતા, પ્રાપ્ત માહેંદ્ર શાતા; ભવ ભય જિન ત્રાતા, સંતને સિદ્ધિ દાતા. નષભ જનક જાવે, નાગ સુર ભાવ પાવે; ઈશાન સગ કહાવે, શેષ કાંતા સભાવે, પદમાસન સુહાવે, નેમ આત્યંત પાવે, શેષ કાઉસગ્ન ભાવે, સિદ્ધિસૂત્રે પઠા. વાહન પુરૂષ જાણી, કૃષ્ણ વણે પ્રમાણી; ગમેધ ને પટ પાણી, સિંહ બેઠી વાણી તનું કનક સમાણી, અંબિકા ચાર પાણી; નેમ ભગતિ ભરાણી, વીરવિજયે વખાણી. શ્રી નેમિનાથ જિન સ્તવન. (મલ્લીનાથ વિના દુઃખ કેણ ગમે-એ દેશી.) રહે રહે રે યાદવ દે ઘડીયાં, રહે૦ દો ઘડીયાં દે ચાર ઘડીયા રહે રહો રે યાદવ દો ઘડીયાં. રહે૦ ૧ મેક્ષ રૂપી મહેલમાં.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy