SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ દેવવંદનમાલા અનુભવ રંગ વળે ઉપગે, ધ્યાન સુપાનમેં કાથા ચુના. ક્ષણ ચિદાનંદ ઝકઝોલ ઘટાસે, શ્રી શુભ વીરવિજય પડિપુન્ના. ક્ષણ શ્રી કુંથુનાથ જિન ચૈત્યવંદન, લવસત્તમ સુરભવ તજી, ગજપુર ન્યર નિવાસ રાક્ષસ ગણ કૃતિકા જની, કુંથુનાથ વૃષરાશિ.૧ ૧ સેલ વરસ છવાસ્થમાં, જિનવર નિ છાગ; ઘાતકર્મ ઘાતે કરી, તિલક તલે વીતરાગ. ર. શૈલીશીકરણ કરી એ, એક સહસ પરિવાર શિવમંદિર સિધાવતાં, વીર ઘણું હુશિયાર. ૩ થાય–ત્રાટક છંદ, બ્રિજરાજ મુખી–એ દેશી.) વશી કુંથુ વતી તિલક જગતિ, મહિમા મહતી, નત ઈંદ્રતતી; પ્રથિતાગમ જ્ઞાનગુણા વિમલા, શુભ વીરમતા ગાંધર્વ બલા. શ્રી અરનાથ જિન ચૈત્યવંદન. ઠાણ સબૂદુ થકી ચવ્યા, નાગપુરે અરનાથ;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy