SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ચોમાસીના દેવવ`દન—૫૦ વીરવિજયજીકૃત આવ્યા આણુત સ્વર્ગથી, કાકદી અવતાર. રાક્ષસ ગણ ગુણવંતને, ધન રાશિ રિખ મૂલ; વરસ ચાર છદ્મસ્થમાં, કર્મ શશક શાલ. મઠ્ઠી તરૂ તલ કેવલી એ, સહસ મુનિ સધાત; બ્રહ્મ મહાદય પદ વર્યા, વીર નમે પરભાત. ૫૧ ૧ થાય—— પાસ જિણુંદા વામાન દા—એ દેશો. ) સુવિધિ સેવા કરતા દેવા, તજી વિષય વાસના; શિવ સુખ દાતા જ્ઞાતા ત્રાતા, હરે દુ:ખ દાસના; નય ગમ ભંગે રંગે ચંગે, વાણી ભવહારિકા; અમર અતીતે મેહાતીતે, વિરંચ સુતારિકા. શ્રી શીતલનાથ ચૈત્યવંદન. દશમા સ્વ થકી ચગ્યા, દશમા શીતલનાથ; દ્દિલપુર ધન રાશિ એ, માનવગણુ શિવસાય, વાનર યાનિ જિષ્ણુ દને, પૂર્વાષાઢા જાત; તિગ વરસાંતર કેવલી, પ્રિયંગુ વિખ્યાત. સંયમધર સહસે વર્યા એ, નિરૂપમ પદ નિર્વાણુ; વીર કહે પ્રભુ ધ્યાનથી, ભવ ભવ કાર્ડિ કલ્યાણુ. ૩ થાય પ્રહ ઊઠી વંદ્—એ દેશી. ) શીતલ પ્રભુ દર્શન, શીતલ અગ ઉવગે, ૧ ૧ ર
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy