SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ દેવવંદનમાલા ચોથું મન:પર્યવ તવ પામે. મનુજ લોક વિસ્તારીજી; તે પ્રભુને પ્રણ ભવિ પ્રાણી,વિજયલક્ષ્મી સુખકારી.૧ પછી ખમાસમણ દઈ ઊભા રહી મન:પર્યવજ્ઞાનના ગુણ સ્તવવા અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે – કુહા. મન:પર્યવ દુગ ભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધ ભાવ મનોગત સંશીના, જાણે પ્રગટ વિશુદ્ધ ૧ ઘટ એ પુરૂષે ધારીયા, ઈમ સામાન્ય ગ્રહંત પ્રાયે વિશેષ વિમુખ લહે, જુમતિ મનહ મુણું તા. ૨ એ ગુણ જેહને ઉપજે, સર્વ વિરતિ ગુણઠાણ; પ્રણમું હિતથી તેહના, ચરણ કમલ ચિત્ત આણ. ૩ નગર જાતિ કંચન તણો, ઘાર્યો ઘટ એહ રૂપ, ઈમ વિશેષ મન જાણુતા, વિપુલમતિ અનુરૂપ. ૪ એ ગુણ જેહને- એ આંકણી. ઈતિ શ્રી મન:પર્યવજ્ઞાન. શ્રી કેવલજ્ઞાન, પ્રથમ ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પંચમ શ્રી કેવલજ્ઞાન આરાધનાથ ચૈત્યવંદન કરૂં? ઈચ્છ'! કહી પંચમ શ્રીકેવલજ્ઞાનનું ચૈત્યવંદન કરવું, તે આ પ્રમાણે ૧ રહિત.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy