SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમીના દેવવંદન–વિજયલક્ષ્મસૂરિકૃત ૨૭ અવધિજ્ઞાની 'આણંદને દીએ રે, મિચ્છામિ દુક્કડં ગોયમ સ્વામી રે; મરજો આશાતન જ્ઞાન જ્ઞાનીતણી, વિજયલક્ષ્મી સુખધામ રે. પૂજે. ૫ પછી જયવીયાય કહી ખમાસમણ દઈ ઈચ્છાકારે સંદિસહ ભગવન! શ્રી અવધિજ્ઞાન આરાધનાથે કાઉસગ કરું? ઈચ્છે ? કરેમિ ક ઉસગ્ગ વંદણુ અન્નત્થ૦ કહી એક લોગસ્સને, ન આવડે તો ચાર નવકારને, કાઉસગ્ન કરી પારી થાય કહેવી, તે આ પ્રમાણે શ્રી અવધિજ્ઞાનની થેય. શંખેશ્વર સાહિબ જે સમરે–એ દેશી. ઉહનાણુ સહિત વિજિનવરૂ, ચવી જનની કુખે અવતરૂ, જસ નામે લહીયે સુખરૂ, સવિ ઈતિ ઉપદ્રવ સંહરૂ; 'હરિપાઠક સંશય સંહરૂ, વીર મહિમા જ્ઞાન ગુણયરૂ; તે માટે પ્રભુજી વિશ્વભરૂ, વિજયાંકિત લક્ષ્મી સહેકરૂ. ૧ પછી ખમાસણ દેઈ ઊભા થઈ અવધિજ્ઞાનના ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે– - શ્રી અવધિજ્ઞાનના દુહા. અસંખ્ય ભેદ અવધિ તણ, ષટુ તેહમાં સામાન્ય; ક્ષેત્ર *પનક લઘુથી ગુરૂ, લોક અસંખ્ય પ્રમાણુ. ૧ ૧ આનંદ શ્રાવકને ૨ ઈન્દ્ર, ૩ અધ્યાપક, ૪ સર્ભ વનસ્પતિકાય.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy