SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમીના દેવવંદન–વિજયલક્ષમીસૂરિકૃત ૨૫ તૃતીય શ્રી અવધિજ્ઞાન ચૈત્યવંદન. અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ પ્રત્યક્ષ ક્ષય ઉપશમ આવરણને, નવિ ઇંદ્રિય આપેક્ષ; દેવ નિરય ભવ પામતાં, હાય તેહને અ વય; શ્રદ્ધાવંત સમય (અવધિ) લહે, મિથ્યાતવિભંગ વશ્યક નર તિરય ગુણથી લહે, શુભ પરિણામ સંગ; કાઉસ્સગ્નમાં મુનિહાસ્યથી, વિઘટયો તે ઉપયોગ. ૧ જઘન્યથી જાણે જુએ, રૂપી દ્રવ્ય અનંતા; ઉત્કૃષ્ટા સવિ પુગલ મૂર્તિ વસ્તુ મુણું તા; ક્ષેત્રથી લઘુ અંગુલતણે, ભાગ અસંખિત દેખે, તેહમાં પુગલ બંધ , તેને જાણે પેખે, લોક પ્રમાણે અલોકમાં એ, ખંડ અસંખ્ય ઉકિક ભાગ અસંખ્ય આવલિતણે, અદ્ધા લઘુપણે દિ. ૨ ઉત્સર્પિણ અવસર્પિણી એ, અતીત અનાગત અદ્ધા અતિશય સંખ્યાતિગપણે, સાંભલો ભાવ પ્રબંધા; એક એક દ્રવ્યમાં ચાર ભાવ, જઘન્યથી તે નિરખે; અસંખ્યાતા દ્રવ્ય દીઠ, પર્યવ “ગુરૂથી પરખે; ચાર ભેદ સંક્ષેપથી એ, નંદીસત્ર પ્રકાશે; વિજયલક્ષ્મીસૂરિ તે લહે, જ્ઞાન ભક્તિ સુવિલાસે. ૩ પછી નમુથુછુંજાવંતિ. જાવંતવ નમોડર્ડર કહી સ્તવન કહેવું, તે આ પ્રમાણે ૧ અપેક્ષા. ૨ રૂપી. ૩ જાણતા. ૪ ઉત્કૃષ્ટપણે.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy