SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમીના દેવવંદન–વિજયલક્ષમીસૂરિકૃત ૨૧ અક્ષરનો અનંતમ, ભાગ ઉઘાડો છે નિત્ય રે; તે તે અવરા નહી, જીવ સૂક્ષ્મનું એચિત્તરે શ્રત ૩ ઇચ્છે સાંભલવા ફરી પૂછે, નિસુણી ગ્રહે વિચારતો નિશ્ચય ધારણા તિમ કરે, ધગુણ આઠએ ગત રે. શ્રત. ૪ વાદી ચોવીશ જિનતણુ,એક લાખ છત્રીસ હજાર રે, બેસે સયલ સભામાંહે પ્રવચન મહિમા અપાર શ્રત ૦૫ ભણે ભણવે સિદ્ધાંતને, લખે લખાવે જેહ રે; તસ અવતાર વખાણીયે,વિજયલક્ષ્મી ગુણગેહરે શ્રુત૦૬ ઈતિ શ્રુતજ્ઞાન સ્તવન. પછી જયવીરાય કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી શ્રુતજ્ઞાન આરાધનાર્થ કાઉસગ્ગ કરું? ઈ ! કરેમિ કાઉસ્સગ્ગ વંદણ વરિઆએ અન્નત્થા કહી લેગસ્સનો અથવા ચાર નવકારનો કાઉસગ્ગ પારીને થાય કહેવી. તે કહે છે – શ્રી શ્રુતજ્ઞાનની થાય. ગાયમ બોલે ગ્રંથ સંભાલી–એ શી. ત્રિગડે બેસી શ્રી જિન “ભાણ, બાલે ભાષા અમીય સમાણુ, મત અનેકાંત પ્રમાણુ * બુદ્ધિના ગુણ + સૂર્ય + અમૃત.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy