SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમીના દેવવંદન—વિજયલક્ષ્મીસૂરિષ્કૃત શીઘ્રમેવ જાણી સહી, નવી હાય બહુ વિલખ; ક્ષિપ્ર ભેદ એ જ્ઞાનને, જાણેા મતિ અવલંબ. સમ૦ ૧૩ બહુ વિચાર કરી જાણીએ, એ અક્ષિપ્રહ ભેદ; ક્ષાપશમ વિચિત્રતા, કહે મહાજ્ઞાની સંવેદ. સમ૦૧૪ અનુમાને કરી કે ગ્રહે, ધ્વજથી જિનવર ચૈત્ય; પૂર્વ પ્રબંધ સ ંભારીને,નિશ્રિત ભેદ સ ંકેત. સમ૦ ૧૫ માહિર ચિહ્ન ગ્રહે નહીં, જાણે વસ્તુ વિવેક; અનિશ્રિત ભેદ એ ધારીએ,આભિનિષેાધિક ટેક.સમ૦૧૬ નિઃસ ંદેહ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર, નિશ્ચિત અર્થ એ ચિંતા,મતિ જ્ઞાન પ્રકાર,સમ૦ ૧૭ એમ હેાયે વા અન્યથા, એમ સદેહે જીત્ત; ધરે અનિશ્ચિત ભાવથી,વસ્તુ ગ્રહણ ઉપયુત્ત. સમ૦ ૧૮ બહુ પ્રમુખ ભેદે ગ્રહ્યું,જિમ એકદા તિમ નિત્ય, બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવ ભેદનું ચિત્ત. સમ૦ ૧૯ બહુ પ્રમુખ રૂપે કદા, કદા અબવાદિક રૂપ; એ રીતે જાણે તદા, ભેદ અધ્રુવ સ્વરૂપ. સમ૦ ૨૦ અવગ્રહાદિક ચઉ ભેદમાં, જાણવા યેાગ્ય તે જ્ઞેય, તે ચઉભેદે ભાખીયા, દ્રવ્યાદિકથી ગણેય. સમ૦ ૨૧ જાણે આદેશે કરી, કેટલા પર્યાય વિસિટ્રુ; ૧૭
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy