SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ શુકે જાબુ જાણી ગળે દુઃખ પાયે, પ્રભુ લાલચે જીવડા એમ વાળ્યો. ભમ્યા ભ્રમ ભૂલ્યે રમ્યા ક્રમ ભારી, દયા ધર્મની શ* મેં ના વિચારી; તારી નમ્ર વાણી પરમ સુખકારી, ત્રિહું લેાકના નાથ મેં નવ સભારી, વિષય વેલડી શેલડી કરીએ જાણી, ભજી માહ તૃષ્ણા તજી તુજ વાણી; એડવા ભલે! ભુંડા નિજ દાસ જાણી, પ્રભુ રાખીએ માંડીની છાંય પ્રાણી. મારા વિવિધ અપરાધની કાઢી સહીએ, પ્રશ્ન શરણે આવ્યા તણી લાજ વહીએ; વળી ઘણી ધણી વિનતિ એમ કરીએ, સુજ માનસ સરે પરમ હુંસ રહીએ. រឺ કળશ, એમ કૃપા મુર્તિ પાર્શ્વ સ્વામી, મુક્તિ ગામી ધ્યાઇએ; અતિ ભકિત ભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ; પ્રશ્ન મહીમા સાગર ગુણ વૈરાગર પાસ અંતિરક્ષ જે સ્તવે, તસ સકળ મંગળ જય જયારવ, આતં વન વિનવે.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy