SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ તે સાતમ દિન સાત સુખનું, હેતુ લડીએ જાણુ. જિહાં સાત નયનું રૂપ લહીએ, સપ્ત ભંગી ભાવ; જે સાત પ્રકૃતિના ક્ષય કર્યાંથી, લહે ક્ષાયિક ભાવ; તે જિનવર આગમ સકલ અનુભવ, લહેા લીલ વિલાસ. ૩ જિમ સાત નરકનું આયુ છેઢી, સાત ભય હોવે નાસ; શ્રી ચંદ્રપ્રભ જિનરાય શાસન, વિજયદેવ વિશેષ; તસ દૈવી જ્વાલા કરે સાંનિધ, ભવિક જન સુવિશેષ; દુઃખ દુરિત ઇતિ સંમત સળે, વિધન કાડી હરત; જિનરાય ધ્યાને લહે લીલા, જ્ઞાનવિમલ ગુણવત. આઠમની સ્તુતિ. પ્રહ ઉઠી વંદું—એ દેશી. અભિનન જિનવર, પરમાનંદ પદ પામ્યા; વણી નમિ નેમિસર, જન્મ લહી શિવ કામ્યા; તિમ મેાક્ષ ચ્યવન બેહુ, પાસ દેવ સુપાસ; આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ. વલી જન્મ ને ઢીક્ષા, ઋષભ તણા જિહાંઢાય; સુન્નત જિન જન્મ્યા, સભવ ચ્યવનું જોય; વળી જન્મ અજિતને, ઈમ ઇગ્યાર કલ્યાણુ; સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણુ. જિહાં પ્રવચન માતા, આઠ તણેા વિસ્તાર; અડ ભંગીએ જાણ્ણા, વિ જગ જીવ વિચાર;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy