SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૫ કષ્ટ આવ્યું ભરતણું, જપતાં નવપદ ધ્યાન; શ્રી શ્રીપાળ નરિંદ્ર થયા, વાન્ધ્યા બમણેા વાન. સાતસે। કાઢિયા સુખ લહ્યા, પામ્યા જિન આવાસ; પુણ્યે મુકિત વધુ વર્યાં, પામ્યા લીલ વિલાસ. ૩૪ ગણધરનું ચૈત્યવંદન (૧) બિરૂદ ધરી સર્વજ્ઞતુ, જિન પાસે આવે; મધુર વચને વીરજી, ગૌતમને બેાલાવે. પંચ ભૂતમાંહે છીએ, ઉપજે વિસે વેદ; અરથ વિપરીતથી કહેા, કિમ તે ભત્રથી તરસે. ૨ દાન દયા ક્રમ તિહું પઢે એ, જાણે તેહ જીવ; જ્ઞાનવિમલ ધન આતમા, સુખ ચેતના સદૈવ. ૩૫ ગણધરનું ચૈત્યવંદન. (૨) કર્મ તણેા સંશય ધરી, જિનચરણે આવે. અગ્નિભૂતિ નામે કરી, તવ તે બેાલાવે. એક સુખી એક દુઃખી, એક કિંકર ને સ્વામી; પુરૂષાત્ત એક કરી, કેમ શકત પામી. કમ તણા પ્રભાવથી એક, સકલ જગત મંડાણુ, જ્ઞાન વિમલથી જાણીયે, વેદારથ સુપ્રમાણ, ૩૬ ૩૭ નમઃ પાર્શ્વનાથાય, વિચિન્તામણીયતે; હીં ધરણેદ્ર વૈરાટયા—પદ્માદેવી યુતાય તે, શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન, ४ ૧ ૧
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy