SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરવ નેહ વિકાર, નિજ કૂળ છડી નટ થયે, નાણી શરમ લગાર. કરમ એક પુર આવ્યા રે નાચવા, ઉો વાંસ વિશેષ, તિહાં રાય જેવારે આવીયે, મળીયા લેક અનેક. કરમ’ ૩ દેય પગ પહેરીને પાવડી, વાંસ ચડયો ગજ ગેલ; નિરાધાર ઉપર નાચતે, ખેલે નવ નવા ખેલ. કમ્મ. ૪ ટેલ વિજોરે નટવી, ગાવે કિંનર સાદ પાયતલ ઘુઘરારે ઘમઘમે, ગાજે અંબર નાદ કરમ, સિંહા રાય ચિત્તમેંરે ચિંતવે, લુબ્ધ નટવીની સાથ, જો નટ પડેરે નાચતે, તે નટવી મુજ હાથ. કરમ૦ ૬ દાન ન આપેરે ભૂપતિ, નટ જાણે નૃપ વાત હું ધન વંછુરે રાયને, રાય વછે મુજ ઘાત. કરમ૦ ૭ તવ તિહાં મુનિવર પિખીયા, ધન ધન સાધુ નિરાગ ધિક્ ધિક્ વિષયારે જીવને, એમ તે પામે વૈરાગ, કરમ૦ ૮ થાળ ભરીને મોદકે, પદમણી ઉભેલાં બહાર; લ લે કેછે લેતા નથી, ધન ધન મુનિ અવતાર, કરમ૦ ૯. સંવર ભારે કેવળી, થયો મુનિ કર્મ ખપાય; કેવળ મહિમારે સુર રે, લવિખ્ય વિજમ ગુણ ગાય કરમ૦ ૧૦
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy