SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૫ જીવ વિશેષે જાણો , ગૌતમ કહે કરો ખેદરે.એ દોય. ૧૧ સંશય ભાંજવા સહુ તણ, કેશી પૂછે ગુણખાણ હો ગૌતમ ભાવિ જીવહિત ભણી, તવ બોલ્યા અમૃત વાણું હો એ દોય. વક્ર જડજીવ ચરમના, પ્રથમના જુ મુરખ જાણ હો. સરલ સુબુદ્ધિ બાવીસના, તિણે જુજુઓ આચાર વખાણ હો. એ દેય. ૧૩ ઈમ કેશીયે પ્રશ્ન જે પૂછીયા, તેના ગૌતમે ટાન્યા સંદેહ હો ધન ધન કેશી કહે ગાયમા, તુમે સાચા ગુણમણ ગેહ હો એ દાય૦ ૧૪ મારગ ચરમ નિણંદને, આદરે કેશી તેણુ વાર હો; કેશી ગૌતમ ગુણ જપે તે પામે ભવજલ પારહો એ દેય૧૫ ઉત્તરાધ્યયન ત્રેવીસમે, એમ ભાંખે શ્રી જિનરાય હો.. શ્રી વિનય વિજય ઉવજઝાયને, શિષ્ય રૂપવિજય ગુણ ગાય હો એ દોય, ૮૫ શ્રી ભીલીની સઝાય. સરસતી સ્વામીને વિનવું, માગું એક પસાય સતીરે શિરામણું ગાઈશું, ધિંગડ મલરાય. વન છે અતિ રૂયડે. ભીલી કહે સૂણે સ્વામીજી, મારે વચન અવધારે; ફલને ખાવા અમે જાઈશું, ઈણ વન મોજાર. વન ૨
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy