SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૩ 17 , - '* * : . મેં - એકસો રુમાલીસ ભવ લગે કીધાં, કુવણિજના જે દોષ, કુડું એક કલાક દાયતા, તેહે પાપને પણ પ્રાણી ૮ એક એકાવન ભવ લગે દીધાં, કુડાં કલંક અપાર; એક વાર શાળ ખંડયા , અને વિસ્તારરે. પ્રાણી ૯ એકસે નવાણું ભવ લગે ખંડયા, શિયળ વિષય સંબંધ તેહને એક રાત્રી ભોજનમાં, કમનિકાચિત બંધ, પ્રાણ૦૧૦ રાત્રી ભોજનમાં દોષ ઘણા છે, કહેતાં નવે પાર કેવલી કહેતાં પાર ન પાવે, પૂરવ કેડી મઝાર છે. પ્રાણી ૧૧ એહવું જાણીને ઉત્તમ પ્રાણી,નિત ચઉવિહાર કરીને માસે માસે માસખમણને, લાભ એણી વિધ લીજે.પ્રા. ૧૨ મુનિ વસ્તાની એહ શીખામણ, જે પાળે નરનારી; સુરનર સુખવિલાસીને હવે મોક્ષ તણા અધિકારીને પ્રાણી ૧૩ ૮૪ કેશીને ગૌતમ ગણધરની સઝાય. એ દોય ગણધર પ્રણમીએ, કેશી ગાયમ ગુણવંત હો અણુ બહુ પરિવારે પરિવર્યા, ચઉ નાણુ ગુણ ગાજત હો મુણ. એ દોય સંઘાડા દાય વિચરતા, એકદા ગોચરીએ મિલંત છે પૂછે ગૌતમ શિષ્યતિહા, તમે કાણુ ગચ્છના નિર્ચ થકે હે મુણ. એ દેય." અમગુરૂ કેશી ગણધરૂ, પ્રભુ પાસતણું પટોધાર હોય સાવથ્થી પાસે સમોસર્યા તિહાંતિક વન મનોહાર હોઈએ : ' : ધ !
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy