SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ૮૨ રતુવંતીની સજઝાય. જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતરજામી-એ રાગ. સરસ્વતી માતા અદે નમીને, સરસ વચન દેનારી; અસજઝાયનું સથાનક બોલે, તુવતી જે નારી, અલગી રહે જે ઠાણગ સુત્રની વાણી. કાને સુણજે. ૧ મટી આશાતના કુલવતીની, જિનજીએ પ્રકાશી; મલીનપણું જે મન નવી ધારે, તે મિથ્યાતિવાસી. અ૦ ૨ પહેલે દિન ચંડાલ સરખી, બ્રાઘાતીની વળી બીજ, પરશાસન કહે ઘોબણ તીજે, ચોથે શુદ્ધ વદીજે. અ૦ ૩ ખાંડી પીસી, રાંધી પીયુને, પરને ભેજન પીરસે; સ્વાદ ન હોવે ખટ રસ પોષે, ઘરની લક્ષ્મી ખીસે. અ. ૪ ચોથે દીવસે દર્શન સુજે, સાતમે પૂજા જાણુ તુવતી મુનિને વહેરાવે, સગતિ સઘળી હણી જે. અ૦ મહતુવંતી પાણું ભરી લાવે, જિન મંદિર જલ આવે બેધ બીજ નવી પામે ચેતન, બહુલ સંસારી થા. અ. ૬ અજઝાયમાં જમવા બેસે, પાંતી વિશે મન હર્ષે નાત સેવે અભડાવી જમતી, દુર્ગતિમાં બહુ ભમશે. અ૦ ૭. સામાયિક પડિકમણું ધ્યાને, સૂત્ર અક્ષર નવી જોગી કોઈ પુરૂષને નવી આભડીએ, તસ ફરશે તનુરાગી. અ. ૮ જિન મુખ જોતાં ભવમાં ભમશે, ચંડાલ અવતાર જીંડણ લુંડણ સાપણ હેવે, પર ભવમાં ઘણું વાર. અ. ૯
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy