________________
૫૭
હો જનનિ ! હું લેશું
૧૨ હાથમેં લેનો પાતરા રે ધન્ના, ઘેર ઘેર માગવી ભીખ, કોઈ ગાળજ દેઈ કાઢશે રે ધન્ના, કેઈ દેગે શીખ રે. હો ધનજી ! મત.
૧૩ તજ દિયાં મંદિર માલિયાં રે માતા, તજ દીયા સબ સંસાર; તજ દીની ઘરકી નારીયે રે માતા, છોડ ચો પરિવાર રે. હો જનનિ ! હું લેટ ૧૪
જૂડાં તો મંદિર માલિયાં રે માતા, જો તે સબ સંસાર જીવતાં ચૂંટે કાલ રે માતા, મુવા નરક લઈ જાય રે. હો જનની ! હું લે
૧૫ રાત્રિભોજન છોડ દે હો ધના, પરનારી પચ્ચખાણ પર ધનશું દૂરા રહો રે ધના, એહજ સંયમ ભાર રે. હો ધનજી ! મત,
માત પિતા વર નહિ રે ધન્ના, મત કર એસી વાન; એહ બત્રીશે કામિની રે ધન્ના, એસા દેગી શાપ રે. હો ધનજી ! મ.
૧૭ કર્મ તણાં દુખમેં સહ્યાં રે માતા કોઈ ન જાણે ભેદ, રાગદ્વેષકે પુછડે રે માતા,વાધ્યાં વેર વિરોધરે. હો જ૦ હું ૧૮
સાધુપણામેં સુખ ઘણું રે માતા, નહિ દુઃખો લવલેશ; મલશે સેઈ ખાવશું માતા, સેઈ સાધુ ઉદ્દેશ છે. હો જનનિ ! હું
૧૯.