________________
પર૫
ગજગતિ ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે, કુંકુમ ચંદન ગયુંઅલી, મોતિયે એક પૂરાવે રે, ૫૦ ૮
રૂપા મોહરે પ્રભાવના, કરિયે તવ સુખકારી રે શ્રી ક્ષમાવિયકવિ રાયને, બુધ માણકવિજયજયકારી રે, ૫૯ પ્રથમ વ્યાખ્યાન દ્વિતીય સક્ઝાય.
ઢાલ બીજી. (એ છીંડી કિહાં રાખીએ દેશી) પહેલે દિન બહુ આદર આણી, કલ્પસૂત્ર ઘર શાહે; કુસુમ વસ્ત્ર કેસરશું પૂછ, રાતિજગે લિયે લાહેરે, પ્રાણું, કલ્પસૂત્ર આરાધો, આરાધી શિવ સુખ સા રે ભવિ જન કલ્પસૂત્ર આરાધો.
પ્રહ ઉઠીને ઉપાશ્રયે આવી, પૂછ ગુરૂ નવ અંગે વાજિંત્ર વાજતાં મંગલ ગાવતાં, હુંલી દિયે મન રંગેરે પ્રાર
મન વચ કાય એ ત્રિકરણ શુદ્ધ, શ્રીજિનશાસન માંહે સુવિહિત સાધુતણે સુખ સુણિયે ઉત્તમ સૂત્ર ઉમાહી રે. પ્રાર૩
ગિરિમ હે જિમ મેરૂ વડે ગિરિ, મંત્રમાંહે નવકાર વૃક્ષમાંહે કલ્પવૃક્ષ અનુપમ, શાસ્ત્રમાંહે કહ૫ સાર રે. પ્રા. ૪
નવમા પૂર્વનું દશા શ્રુત, અધ્યયન આઠમું જેહ, ચૌદ પૂર્વધર શ્રીમદ્રબાહુ, ઉદ્વર્યું શ્રીક૯૫ એહ રે. પ્રા. ૫
પહેલા મુનિ દશ ક૯૫ વખાણે, ક્ષેત્ર ગુણ કહ્યા તે વતીય રસાયન સરિખું એ સૂત્ર, પૂરવમાં નહિ ફેરરે. પ્રા૦૬