SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ કાલ સુશાલ વરતે નહિ, નહિ રોત દિવસ તિથિ વાર. હો ગૌતમ. શિ. રાજા નહિ પ્રજા નહિ, નહિ ઠાકારનહિ દાસ હો ગૌતમ મુગતિમાં ગુરૂ ચેલા નહિ, નહિ લહોડ લડાઈ તાસ હો ગૌતમ. શિ. ૧૨ અને પરમ સુખમાં ઝીલી રહ્યા, અરૂપી જોતિ પ્રકાશ હો ગૌતમ, સલાને સુખ સારીખું,સહુને અવિચલવાસહાગૌતમ શિ૦૧૩. કેવલજ્ઞાન સહિત છે, કેવલ રિસણ પાસ હો ગૌતમ સાયિક સમક્તિ હીમતો કદિય ન હોવે ઉદાસ હો ગૌતમ શિ૦૧૪ અનંત સિહ મુગતિ ગયા, ફેર અનતા જાય હો ગૌતમ; . એર જગ્યારૂધે નહિતિમાં જાતિસમાયહોગૌતમ,શિ૦૧૫ " એ અર્થરૂપી સિદ્ધ કઇ એલખે, આણી મન વૈરાગ્ય હોગૌતમ શિવ સુંદરીવનય પામસુખઅથાગહોગૌતમ.શિ૦૧૬ ૬૧ પાંચ મહ્મવ્રતમાં પહેલા વ્રતની સજઝાય. કપુર હવે અતિ ઉજલે રે-એ દેશી. | સકલ મનોરથ પુરવેર, સંખેરો જિનરાય, તેહ તણા સુપસાથી કરૂં પંચ મહાવ્રત સક્ઝાય. મુનિજન એહ. પહેલું વ્રત સાર, એહથી લીએ ભવને પાર રે. સુ. ૧ . . એ પહેલુ વ્રત સાર પ્રાણાતિપાત વિરમણ કહ્યું રે, પહેલું વત સુવિચાર, ત્રસ થાવર બેહું જીવની, રક્ષા કરે
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy