________________
૫૦૭
૫૯ મનને શિખામણની સઝાય. કેસી વિષે સમજાવું હો મન્ના, તને કીસી વિષે સમજાવું. હાથીજી હોય તે મે પકડ મંગાવું, ઝાંઝર પાએ જડાવું કર માહાવતને માથે બેઠાવું તે, અંકમાં દેઈ સમજાવું છે મન્ના. તને
ઘોડાજી હોય તે મેં જિત કરાવું, કરડી લગામ દેવરાવું, કરી અસવારીને ફેરણ લાગું તે, નવ નવા ખેલ ખેલાવું હો મના. ત.
હોય તો મે ચુંગી મૂકાવું, કરડે તાપ તપાવું લઈ પુકસણને ફુકણ લાગુ તે, પાણી ક્યું પિંગલાવું હો મન્ના તટ
લોઢું હોય તે મેં એરણ મંડાવું, દેય દય ધમણ ધમાવું માર ઘણા ઘમસાણ ઉડાવું તો, જંતર તાર કઢાવું હો મન્ના. ત. - જ્ઞાનીજી હોય તો મેં જ્ઞાન બતાવું, અંતર વિણા બજાવું રૂપચંદ કહે નાથ નિરંજન, જતિશું જાતિ મિલાવું. હો મન્ના. ત.
૬૦ સિદ્ધની સઝાય. શ્રી ગૌતમ પૃછા કરે, વિનય કરી શીષ નમાય; હે. " પ્રભુજી, અવિચલ થાનિક મેંસુ, કૃપા કરી માય બતાય. પ્રભુજી, શિવપુર નગર સોહામણે.