SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯. હું દુઃખણું થઈ છું આજ, મોરી, એ ઘર મંદિર કેહનાં રે, કેહની એ ધનરાશિ, પુત્ર વિના, સૂનાં સહુ રે, કહી જીવિત આશ. મોરી ૨ દીસે સહુ એ કારમાં રે, વિણસતાં કાંઈ ન વાર, સંધ્યારાગ તણી પરે રે, કારમો સહુ પરિવાર. મારી. ૩ બાજી બાજીગર તણી રે, દીસતી જેમ અમૂલ્ય દિવસ ચારકા પંખણા રે, અંતે ધૂળકી ધૂળ. મોરી ૪ માત પિતા સુત કામિની રે, સંગે મળિયાં આય. વાયે મળ્યાં જેમ વાદળાં રે, વાયે વિખરી જાય. મોરી ૫ સુપન માહે જેમ રાંકડે રે, ધન પામી હુઓ શેઠ જાગી નિહાળે ઠીકરૂં રે, ભાંગ્યું માથા હેઠ, મરી, ૬ વમ જેમ અશાશ્વતાં રે, સહુ દેખાય છે એ કહે જિનહર્ષ વૈરાગીયાં રે, સાસુ વહુઅર તેહ મોરી છે. કાળ તેરમી. સુણ બહેન પીયુડે પરદેશી-એ દેશી ભદ્રા ઘર આવી એમ ભાંખે, ગર્ભવતી ઘર સખે રે અન્ય વધુ પહેતી ગુરૂ પાસે, ગત અમૃત રસ ચાખે રે ભ૦૧ પંચ મહાવ્રત સુધાં પાળે, દૂષણ સઘળાં ટાળે . દુક્કર તપ કરી કાયા ગાળે, કળિ મળ પાપ પખાળે રે. ભદ્રા. ૨ અંત કાળે સહુ અણસણ લેઈ તજી દારિક દેહી રે . દેવલોકનાં સુખ તે લેહી, ચારિત્રનાં ફળ એહી રે. ભદ્રા૩
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy