SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ પળે નહીં'; સદગુરૂ જી હા, તપ કિરિયા નત્રિ થાય, કમ ખપે જેહથી સહી. સ॰ ૧ તુમચી અનુમતિ થાય, તેા સ॰ ચેાડા કાળ મઝાર, કષ્ટ કરી હું અણુસણુ આદર્ શિવપદ વરૂ. સ૦ ૨ મુનિવરજી હો, જેમ સુખ થાયે તુજ, તેમ દેવાણુપિયા; મુનિ॰ ગુરૂને ચરણે લાગી, સહુ શું મડોં કીયાં, મુનિ કરે! ખા 3 આન્યા જિહાં મશાન, બળે મૃતક વન્દુિ ધગધગે; મુનિ બિહામણા વિકરાળ, દેખતાં મન ઊભગે, મુનિ૦૪ પિતૃવન ઇણે નામે, દીસે યમવન સરિખા; મુનિ કાંટાળા તિહાં રૂખ, ક્રૂર કથેરી સારિખા, મુનિ ૫ આવ્યા તણુ વન માંહે, તિહાં આવી અણસણુ કર્યાં; કાંટે વિધાણા પાય, તત્ક્ષણ લેાહીજ નિત્યું,મુનિ૦૬ પગ પીડી પરનાળ, લેાહી પાત્રસ ઉન્નત્થો; મુનિ સેાભાગી સુકુમાળ, કઠણ પરિસહ આર્યાં. મુનિ lo શક્રસ્તવ તિણિ વાર, કીધા અરિહંત સિદ્ધને, મુનિ॰ ધર્માચારજ ધ્યાનજ ધ્યુ, જિનહ ભલે મને. મુનિ૦ ૮ દોહા. વર્દન આવી ગારડી, પ્રાત સમય ગુરૂ પાસ; કર જોડી મુખથી વધે, નાહન દીસે તાસ. મુનિ કહે અનુમતિ લહી, કાઉસ્સગ રહ્યો રમશાન; મન ઇચ્છા ધર પામિયા, પહોંચ્યા દેવ વિમાન.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy