SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પંચમધ્યયનની સઝાય. (૫) | વીર વખાણી રાણી ચેલણા–એ દેશી. સુઝતા આહારની ખ૫ કરો ,સાધુજી સમય સંભાલ, સંયમ શુદ્ધ કરવા ભણી છે; એષણ દૂષણ ટાલ. સુઝ૦ ૧ પ્રથમ સજઝાયે પિરિસી કરી, અણુસરી વલી ઉપગ; પાત્ર પડિલેહણું આચરો જી, આદરી ગુરૂ અણુ.સુ. ૨ ઠાર ધુઅર વરસાતના છે, જીવ વિરાહણ ટાલ, પગ પગ ઈર્યા શોધતાં જ, હરિકામાદિક નાલ. સુ ૩ ગેહ ગણિકા તણું પરિહરે , જિહાં ગયાં ચલ ચિત્ત હેય હિંસક કુલ પણ તેમ તજે જ પાપ તિહાં પ્રત્યક્ષ જોય. સુત્ર નિજ હાથે બાર ઉઘાડીને જી, બેસીયે નવિ ઘરમાંહિ, બાલ પશુ ભિક્ષુક પ્રમુખને સંઘરે, જઈયે નહિ ઘરમાંહિ.સુ. ૫ જલ ફલ જલણ કણ લુણશું જ, ભેટતાં જે દિયે દાન, તે કલ્પે નહિ સાધુને છે, વરજવું અન્ન ને પાન. સુ. ૬ સ્તન અંતરાય બાલક પ્રત્યે જ, કરીને રડતા ઠયદાન દિયે તે ઉલટ ભરી છે, તોહિ પણ સાધુ વરજેય. સુ. ૭ ગર્ભવતી વલી જે દિયે છે, તેહ પણ અકલ્પ હોય; માલ નિસરણ પ્રમુખે ચઢીજી,આણી દિયે કલ્પેન સાય.સુ૮ મૂલ્ય આપ્યું પણ મત લીયો છે, મત લિયે કરી અંતરાય વિહરતાં થંભ ખંભાદિક છે, ન અડે થિર ઠે પાય, સુo
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy