SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૭ ૪૧ તૃતીયાધ્યયનની સજ્ઝાય (૩) પંચ મહાવ્રત પાલીયે-એ દેશી. આધાકી આહાર ન લીજિયે, નિશિમેાજન નિવે કરીયે; રાજપિંડ ને સમાંતરનેા, પિડ વલી પરહરચે કે; સુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવજલ નિધિ તરીકે મુતિ. એ સાહામા આણ્યા આહાર ન લીજૈ, નિત્યપિંડ નિવ આદરીયે; શી ઈચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગી કરીયે છે. ૩૦ કદમૂલ ફુલ ખીજ પ્રમુખ વલી, લવણાદિક સચિત્ત; વજ્રતિમ વલી નવિ રાખીજે,તેહ સન્નિધિ નિમિત્ત કે. ૩૦ ૩ વટ્ટણ પીઠી પરિહરીચે, સ્નાન કદા નિવ કરીયે; ગંધ વિલેપન નવિ આચરીયે, અંગ કુસુમ નિવધરીયે કે, ૩૦ ૪ ગૃહસ્થનુ ભાજન નવ વાવીયે, પરહરીયે લી આભરણુ; છાયા કારણ છત્ર ન રિચે, ધરે ન ઉપાનહ ચરણ કે. ૩૦ દાતણ ન કરે દણુ ન ધરે, દેખે નવિ નિરૂપ; તેલ ન ચાપડીયે ને કાંકસી ન ખ્રીજે, ઢીજે ન વજ્ર ધૂપ કે. મુ પ માંચી પલંગ નિવે બેસીજે, કિજૈ ન વિજ્રણે વાય; ગૃહસ્થ ગેડુ નવ બેસીજે, ત્રણ કારણુ સમુદ્દાય કે, મુ૦૭ વમન વિરેચન ચિકિત્સા, અગ્નિ આરંભ ત્રિ કીજે;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy