SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ - વરસાલે થાયે મદમાતા, શીયાલે સુહાલે સાત રે માં ખાટ માંહે ખલ ગોત્રજ ખોટા, સવિ સરિખા ન્હાના મોટા રે. ભ૦ એ તે ન જુએ ઠામ કુઠામ, અને પેટ ભર્યા શું કામ છે એ તે હરામી હઠીલી જાત, એહને રૂડી લાગે છે રાત રે, લોહી પી થાયે રાતે લાલ, એ તે સોડ માંહેલો સાલ રે માં એ ઉપકાર તણી મતિ આણી, ચટકે દેઈ સજ કરે પ્રાણ રે. માં ગુણી હુઓ તે ગુણ કરી લેજે, માંકડને દોષ ન દેજો રે, માં, માંકણ ભરૂચ નગરથી આવ્યો, એ તે રાધનપુરમાં ગવરા રે માં માણેક મુનિ કહે સુણે સાણ, તુમે જીમની કરશે જ્યનું છે. માં ૭ શ્રી દશવૈકાલિની સઝાય. ૩૯ પ્રથમાશ્ચયનની સઝાય. (૧) સુગ્રીવ નયર સોહામણું છએ દેશી.' | શ્રી ગુરૂપદપંકજ નમી છે, વલી ધરી ધર્મની બુદ્ધિ સાધુક્રિયા ગુણભાંખશું છે, કરવા સમકિત શુદિ મુનીશ્વર
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy