SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ વેશ્યા વનિતા કહે ધસમસતી, આજ દશમા તુમેહી જ હસતી હો. મુ॰ ૩ એહ યણ સુણીને ચાઢ્યા, ફરી સંયમનું મન વાઢ્યા હો; મુ ફરી સયમ લીયેા ઉલ્લાસે, વેશ લેઝ ગયેાજિન પાસે હો.મુજ ચારિત્ર નિત્ય ચાકપુ પાળી દેલેકે ગયા દેવ તાળી હો; મુ તપ જપ સ જન્મ કિરિયા સાધો,ધણા જીવનેહીપ્રતિક્ષેાધીડો.સુપ્ જયવિજય ગુરૂ શીશ તસ હાઁ નમે નિક્રિશ હો; મુ વિજય ઇમ બેલે એહવા ગુરૂને કુણ તાલે હો. મુ ૬ ૨૪ શ્રી જંબુસ્વામીની સજઝાય. ઢાળ પહેલી. જંબુસ્વામી જોબન ધરવાસ જ મેશ્યાં, તિહાં કનકને કાડે માતાયે મેહ જ મેલ્યાં; તીડાં દાય ઉપવાસે માતા આંબેલ કરતા, તીહાંનવ માસ વાડા, માતા ઉત્તર ધરીયાં. ૧ તિહાં જનમીયા રે જીંબુ સ્વામી રૂડા, જંબુ સ્વામી રૂડાને એમના નામ રૂડા; કુંવર પરભાતે ઉઠીને રૂડા ચારિત્ર લેશે, કુવર જન્મ કરતાં તુમને ધર્મજ વહાલું ર કુંવર એક વાર પરણાને વળી આઠજ નારી, કુંવર ઢાલ દદામા રૂડાં વાજીંત્ર વાગે, કુવર હાથે મીંઢળ કાર્ટ વરમાળા રાપી.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy