SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ એ બધવ મળીને તિહાં રે ભાઇ, વાત કરે કરૂણાય; દુઃખ સાલે દ્વારિકા તણ્રે ભાઈ, અબ કીજે કત્રણ ઉપાયરે માર કાર દ્વારિકાની સાડીબારે ભાઈ, કહાં ગજલને ઠા$; સજ્જનના મેળા કિ હાર ભાઈ, ક્ષણમાં હુવા ઘણા ઘાટર. મા૦૩ હાથી ધાડા રથ ભલે રે બાઇ, બેતાળી શ્વેતાળી લાખ; અડતાળી ક્રોડપાળા હુતારે ભાઇ,ક્ષણમાં હુઇગયા રાખ૨ે. મા૦૪ હળધરને હરજી કહે ૨ ભાઈ, ધિક કાયરપણું મેય; નગરી ખળે મુજ દેખતાં રે ભાઈ,મુજ જોર ન ચાલે કાયરે, માપ નગરી બળે મુજ દેખતાંરે ભાઈ, રાખી ન શકુ? જેમ; ઇંદ્ર ધનુષ મે ચડાવીરે ભાઇ,એ બળ ભાગ્યુ કેમરે. મા જેણી દિશે જોતાં તેણી દિશેરે ભાઈ, સેવક સહસ્ર અનેક, હાથ જોડી ઉમા ખડારે ભાઈ, આજ ન દીસે એક રે.મા૦ ૭ મેાટા મેટા રાજવીરે ભાઈ, શરણે રહેતા આય; ઉલટા શરણો તાકીયા રે ભાઇ, વેરણ વેળા આય ૨, મા૦ . વાદળ વીજ તણી કરેરે ભાઇ, ઋદ્ધિ બદલાયે સાય; ક્રમ દાડીલી મે આપણા રે ભાઈ,સાન ઢીયે કાઈ ર. મા૦ ૯ મહેલ ઉપગરણ આયુધ ભળે રે ભાઈ, બળે સહુ પરિવાર; એ આપદા પુરી પડીરે ભાઈ, કીજે કત્રણુ વિચાર રે. મા૦૧૦ વળતાં હળધર એમ કહે રે ભાઈ, પ્રગટયાં પૂર્વનાં પાપ; બીજા તા સઘળુ રહ્યુ રે ભાઈ, માંહિ બળે માય બાપ રે, મા૦ ૧૧ દાનુ બધવ માંહે ધસ્યા રે ભાઈ, નગરીમાં ચાલ્યા જાય;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy